Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કનીમોઝી

કનીમોઝી
વ્યવસાયે પત્રકાર અને એક કવિ, કનીમોઝીએ 2007માં રાજકારણમાં પગ મુક્યો. જ્યારે તે જીએમકેના ઉમેદવાર તરીકે સંસદના ઉપરી સદનમાં ચૂંટાયા.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

કનીમોઝી જીવનચરિત્ર

વ્યવસાયે પત્રકાર અને એક કવિ, કનીમોઝીએ 2007માં રાજકારણમાં પગ મુક્યો. જ્યારે તે જીએમકેના ઉમેદવાર તરીકે સંસદના ઉપરી સદનમાં ચૂંટાયા. તેમણે કલા, સાહિત્ય અને તર્કવાદ માટે ડીએમકેના વિંગ પ્રમુખ તરીકે અનેક પદો પર કાર્ય કર્યુ છે. રાજકારણ ક્ષેત્રે તેમનું નામ એક ઉદાર નેતા તરીકે લેવાય છે. તેઓ સ્ત્રી સશક્તિકરણ માટે પ્રયત્નશીલ છે અને નાગરિકોના વાણી સ્વતંત્રતાની હિમાયત કરે છે. તેઓ હિંદુ રાષ્ટ્ર પ્રેસ કર્મચારી સંઘના અધ્યક્ષ છે. તેઓ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિના દિકરી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી એમ.કે અલગિરી તથા પૂર્વ ઉપમુખ્યમંત્રી એમ.સ્ટાલિનની બહેન છે. તેઓ એક સ્વતંત્ર રાજનેતા તરીકે વિકસી છે. તેમને વેંકૈયા નાયડુ દ્વારા સર્વશ્રેષ્ઠ મહિલા સાંસદનો પુરસ્કાર મળેલ છે.

વધુ વાંચો

કનીમોઝી અંગત જીવન

આખું નામ કનીમોઝી
જન્મતારીખ 05 Jan 1968 (ઉમર 58)
જન્મસ્થળ ચેન્નઈ, તમિલનાડુ
પાર્ટીનું નામ Dravida Munetra Kazhagam
ભણતર NULL
વ્યવસાય રાજનેતા, કવિ, પત્રકાર
પિતાનું નામ શ્રી કરુણાનિધિ
માતાનું નામ શ્રીમતિ રાજતિ કરુણાનિધિ
જીવનસાથીનું નામ શ્રી જી. અરવિંદન
જીવનસાથીનો વ્યવસાય સલાહકાર
સંતાન 1 પુત્ર

કનીમોઝી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
N/A
સંપત્તિ
N/A
જવાબદારીઓ
N/A

કનીમોઝી વિશે રસપ્રદ તથ્યો

2018 માં મુરલી મનોહર જોશીની અધ્યક્ષતા વાળી પ્રતિષ્ઠિત હસ્તિઓની એક જ્યુરીએ તેમને સર્વશ્રેષ્ઠ મહિલા સાંસદ પુરસ્કાર માટે ચૂંટ્યા અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ તેમને સ્નામાનિત કર્યા.

કનીમોઝી ની રાજકીય સમયરેખા

  • 2012 : તેમણે ગૃહ મંત્રાલયની સમિતિના સભ્ય તરીકે કામ કર્યુ અને ઓગસ્ટ 2012માં માનવ સંસાધન વિકાસ સમિતિની રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ પર કાર્યાન્વિત ઉપ-સમિતિ-I ના સભ્ય તરીકે કામ કર્યુ.
  • 2012 : કનીમોઝીએ ભારતીય સાંસ્કૃતિક સંબંધોની પરિષદની મહાસભાના સભ્ય તરીકે કાર્ય કર્યુ.
  • 2010 : કનીમોઝી ગ્રામીણ વિકાસ સમિતિની સભ્ય રહી.
  • 2009 : તેમણે સંસદ ભવનમાં વિદેશ બાબતોની સલાહકાર સમિતિના સભ્ય, ખાદ્ય મેનેજમેન્ટ પરની સંયુક્ત સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
  • 2007 : તેણી રાજ્યસભા માટે ચૂંટાઈ. તેમણે 2009 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિના સભ્ય કરીકે કાર્ય કર્યુ.

અગાઉનો ઇતિહાસ

  • 2005: રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા કનીમોઝી ધ હિંદુ માટે ઉપ સંપાદક, કુંગુંમ(એક તમિલ સાપ્તાહિક પત્રિકાના પ્રભારી સંપાદક અને તમિલ મુરાસુ નામક એક સિંગાપુર સ્થિત તમિલ સમાચાર પત્ર માટે ફિચર સંપાદક રહી ચૂકી છે.

કનીમોઝી ની સિદ્ધિઓ

કનિમોઝીએ તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં જોબ મેળાઓનું આયોજન કર્યું હતું, જે જૂન 2008 માં વિરૂધુનગર જીલ્લાના ગામ કારિયાપત્તીમાં તેમણે એક પ્રયોગ તરીકે શરૂ થયું હતું. માર્ચ 2010 સુધીના બે વર્ષના સમયગાળા દરમિયાનઆ પ્રયોગ આગની જેમ વિવિધ ગામોમાં ફેલાયો હતો અને તેનાથી એક લાખ બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી હતી. જેમાં નાગરકોઇલ, વેલ્લોર, ઉધાગમંડલમ, તિરુચિરાપલ્લી અને વિરૂધુનગર જેવા પાંચ જિલ્લાઓમાં ફેલાયું હતું. તેણી સમગ્ર તમિળનાડુમાં આજ રીતે રોજગારી મેળાનું આયોજીત કરવાનું વિચારી રહી છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+