Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પુનમ માડમ

પુનમ માડમ
પુનમબેન માડમ ગુજરાતના જામનગરના એક્ટિવ રાજકારણી છે. .
By Rashmi | Monday, April 15, 2019, 04:55:25 PM [IST]

પુનમ માડમ જીવનચરિત્ર

પુનમબેન માડમ ગુજરાતના જામનગરના એક્ટિવ રાજકારણી છે. .તેઓ જામનગર લોકસભા સીટ પરથી લોકસભાના સભ્ય છે. આ પહેલા તેઓ જામનગર જિલ્લાના વિધાનસભાની ખંભાડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. તેઓ હેમાતભાઇ માડમ અને દિનાબેન માડમની પુત્રી છે. તેમના પિતા ચાર વખત ખંભાડીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે 1972થી 1990 ચાર વખત વિધાનસભાની ચૂંટણી જીત્ય હતા. જામનગરના કોંગ્રેસના પૂર્વ સાંસદ સભ્ય વિક્રમ માડમ તેમના કાકા છે. વિક્રમ માડમને પુનમ માડમનું રાજકીય ક્ષેત્રમાં સક્રીય થવું બિલકુલ પસંદ નહોતું. જ્યારે પુનમ માડમ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર હતા. ત્યારે વિક્રમ માડમ હેભાભાઇને ટિકીટ અપાવવા માટે પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો

પુનમ માડમ અંગત જીવન

આખું નામ પુનમ માડમ
જન્મતારીખ 23 Sep 1974 (ઉમર 51)
જન્મસ્થળ જામનગર, ગુજરાત
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate
વ્યવસાય વેપારી અને ખેતી
પિતાનું નામ હેમતભાઇ માડમ
માતાનું નામ દિનાબેન માડમ
જીવનસાથીનું નામ Shri Perminder Kumar
જીવનસાથીનો વ્યવસાય વેપારી
સંતાન 1 પુત્રી
વેબસાઈટ poonammadam.in

પુનમ માડમ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹32.87 CRORE
સંપત્તિ
₹42.73 CRORE
જવાબદારીઓ
₹9.86 CRORE

પુનમ માડમ વિશે રસપ્રદ તથ્યો

પુનમ માડમ ખંભાડીયા બેઠક પરથી ભાજપની ટિકીટ પર વિધાનસભાના સભ્ય બન્યા હતા. પુનમબેન માડમે પરમિંદર મહાજન સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. જેમનાથી તેમને એક પુત્રી હતી, જેનું 2018માં મૃત્યુ થયું છે. તેના દાદાજી આહિર સમાજને એજ્યુકેટ કરવાનુ કામ 2009 સુધી કરતા હતા, તેઓ દિલ્હીમાં રહે છે પરંતુ ત્યાર બાદ તેઓ ખંભાડીયા રહેવા આવી ગયા હતા. તેઓ મૂળ કલ્યાણપુરના રહેવાશી છે.

પુનમ માડમ ની રાજકીય સમયરેખા

  • 2014 : સિવિલ એવિએશનના કન્સલ્ટેટિવ સમિતીના સભ્ય છે.
  • 2014 : ઓદ્યોગિક અને ઇન્ડસ્ટ્રીઝ કમિટીના સભ્ય
  • 2014 : મહિલા સમિતના શસક્તિકરણના સભ્ય બન્યા
  • 2014 : 2014માં 16મી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા
  • 2012 : ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યાં.

અગાઉનો ઇતિહાસ

  • ??:

પુનમ માડમ ની સિદ્ધિઓ

પુનમ માડમ આહિર કન્યા છાત્રાલય, ખંભાડીયા અને શ્રી આહિલ સેવા સમાજ , દ્વારકા ના ટ્રસ્ટી છે. તમની નિમણૂંક એચ.આર માડમની ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકે કર્યું હતું. તેઓ સ્પોર્ટસ, આરોગ્ય અને એજ્યુકેશની અવેરનેસ માટે પણ કામ કરે છે. પુનમ માડમ ખેડૂતોના અને સમાજના હક માટે લડત ચલાવે છે. તેઓ જામનગર ચેમ્બર ઓફ કોર્મસના સભ્ય પણ છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+