Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયા
પત્રકાર તરીકે મનિષ સિસોદિયાએ ઝી ન્યુઝ અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કર્યુ છે. સાથે જ તેમણે પરિવર્તન નામક એનજીઓમાં સ્વયંસેવી તરીકે પણ કામ કર્યુ છે.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

મનીષ સિસોદિયા જીવનચરિત્ર

પત્રકાર તરીકે મનિષ સિસોદિયાએ ઝી ન્યુઝ અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કર્યુ છે. સાથે જ તેમણે પરિવર્તન નામક એનજીઓમાં સ્વયંસેવી તરીકે પણ કામ કર્યુ છે. ઉપરાંત તેમણે 2011માં અન્ના હજારેની 'ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત' જેવા આંદોલનોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ આમ આદમી પાર્ટીના રાજનૈતિક સંબંધ સમિતિના સભ્ય બન્યા અને ડિસેમ્બર 2013 દિલ્હી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.

વધુ વાંચો

મનીષ સિસોદિયા અંગત જીવન

આખું નામ મનીષ સિસોદિયા
જન્મતારીખ 05 Jan 1972 (ઉમર 54)
જન્મસ્થળ હાપુર જિલ્લો, ઉત્તર પ્રદેશ
પાર્ટીનું નામ Aam Aadmi Party
ભણતર Others
વ્યવસાય પત્રકાર
પિતાનું નામ ધરમપાલ સિંહ
માતાનું નામ N/A
જીવનસાથીનું નામ સીમા સિસોદિયા
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 1 પુત્ર
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://aamaadmiparty.org/teams/manish-sisodia

મનીષ સિસોદિયા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹-0.11 CRORE
સંપત્તિ
₹1.43 CRORE
જવાબદારીઓ
₹1.54 CRORE

મનીષ સિસોદિયા વિશે રસપ્રદ તથ્યો

સિસોદીયાએ ઓલ ઈન્ડિયા રેડિયો માટે ઝીરો અવર્સ નામના એક કાર્યક્રમની મેજબાની કરી હતી. સિસોદીયાએ 2006માં પબ્લિક કૉઝ રિસર્ચ નામના ફાઉન્ડેશનની સ્થાપના કરી. પંજાબી ભોજન અને દક્ષિણ ભારતના વ્યંજન તેમના પ્રિય છે.

મનીષ સિસોદિયા ની રાજકીય સમયરેખા

  • 2015 : મનિષ સિસોદિયાએ પ્રતાપગંજથી ચૂંટણી જીતી 14 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2013 : સિસોદિયા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નકૂલ ભારદ્વાજને હરાવી સાંસદ બન્યા.
  • 2012 : મનીષ સિસોદિયાએ પોતાના જૂના મિત્ર અરવિંદ કેજરીવાલ સાથે મળી રાજનૈતિક દળ-આમ આદમી પાર્ટી(એએપી)નું ગઠન કર્યુ હતુ.

અગાઉનો ઇતિહાસ

  • 2011: સિસોદિયાએ ભ્રષ્ટારા વિરુદ્ધ અન્ના હજારેના આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી.
  • 2006: કેજરીવાલ અને અભિનંદન સેખરી સાથે મળી સિસોદિયાએ 2006માં પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેઓ એનજીઓ કબીરમાં એક પ્રમુખ વ્યકિત હતા.
  • 1997: ત્યારબાદ સિસોદિયાએ ઝી ન્યુઝમાં ન્યુઝ નિર્માતા અને રિડર તરીકે 2005 સુધી કામ કર્યુ હતુ.
  • 1996: તેમણે અખિલ ભારતીય રેડિયો માટે 'ઝીરો અવર' નામક એક કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો.
  • 1993: પત્રકાર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરનારા સિસોદિયાએ 1993માં ભારતીય વિદ્યા ભવનથી જન સંચારમાં ડિપ્લોમાં કર્યો હતો.

મનીષ સિસોદિયા ની સિદ્ધિઓ

તેમને સૌથી 'સારા શિક્ષણ મંત્રી'ના પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સિસોદિયા એક પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરીના નિર્માતા છે. 2016માં ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 100 સૌથી પ્રભાવશાળી ભારતીયોની સૂચીમાં તેમનુ નામ છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+