Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મીસા ભારતી

મીસા ભારતી
મીસા ભારતી એક ચિકિત્સક અને બિહાર રાજ્યથી રાજ્યસભામાં સાંસદ છે. તેઓ રાજદ પ્રમુખ લાલુ યાદવ અને રાબડી દેવીના દીકરી છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

મીસા ભારતી જીવનચરિત્ર

મીસા ભારતી એક ચિકિત્સક અને બિહાર રાજ્યથી રાજ્યસભામાં સાંસદ છે. તેઓ રાજદ પ્રમુખ લાલુ યાદવ અને રાબડી દેવીના દીકરી છે. મીસાએ 1993માં ટિસ્કો કોટા હેઠળ મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કૉલેજ, જમશેદપુરમાં એમબીબીએસ કોર્સમાં એડમિશન લીધુ અને પટનાથી એમબીબીએસની પરીક્ષામાં ટૉપ કર્યુ. જ્યારે તેમની માતા રાબડી દેવી મુખ્મમંત્રી હતા. મીસા ભારતીએ 10 ડિસેમ્બર, 1999એ કોમ્પ્યુટર ઈન્જીનિયર શૈલેન્દ્ર કુમાર સાથે લગ્ન કર્યા અને આ દંપતિને ત્રણ બાળકો છે. 2014માં એક ચિકિત્સકથી રાજનેતા બનેલી મીસા ભારતીએ પાટલીપુત્રથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જેઓ રાજદના બાગી રામ કૃપાલ યાદવ સામે મીસાને હાર સાંપડી હતી.

વધુ વાંચો

મીસા ભારતી અંગત જીવન

આખું નામ મીસા ભારતી
જન્મતારીખ 22 May 1976 (ઉમર 49)
જન્મસ્થળ પટના, બિહાર
પાર્ટીનું નામ Rashtriya Janata Dal
ભણતર NULL
વ્યવસાય ચિકિત્સક, રાજનેતા
પિતાનું નામ લાલુ યાદવ
માતાનું નામ રાબડી દેવી
જીવનસાથીનું નામ શૈલેશ કુમાર
જીવનસાથીનો વ્યવસાય કોમ્પ્યુટર ઈન્જીનિયર
સંતાન 1 પુત્ર 2 પુત્રી
ધર્મ હિન્દુ

મીસા ભારતી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.46 CRORE
સંપત્તિ
₹7.56 CRORE
જવાબદારીઓ
₹9.85 LAKHS

મીસા ભારતી વિશે રસપ્રદ તથ્યો

મીસા ભારતી પોતાના કામ માટે જાણીતી છે. બિહારના ગ્રામીણ વિસ્તારોમાં લૈંગિંક સમાનતા માટે, મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ, સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓ, રાજકારણમાં સ્ત્રીઓની ભાગીદારી અને
નીતિગત મામલામાં રસ લેનારી મહિલા છે. મીસા દેશોના પ્રવાસ-વૃતાતંતો, ઈતિહાસ અને સંસ્કૃતિ તેમજ ભૂ-રાજનીતિમાં રસ ધરાવે છે.

મીસા ભારતી ની રાજકીય સમયરેખા

  • 2018 : મીસા હાલમાં ઉપનગરીય કાયદાની સમિતિના સભ્ય છે.
  • 2017 : મીસાએ વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય તરીકે પોતાની સેવા આપી.
  • 2016 : મીસા રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળની મુખ્ય સચેતક બની.
  • 2016 : મીસા ભારતી ખાદ્ય, ઉપભોક્તા મામલા અને સાર્વજનિક વિતરણ સમિતિની સભ્ય બની.
  • 2016 : મીસા ભારતી રાજ્યસભામાં ચૂંટાઈ.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+