Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા

મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા
મોહનભાઈ કલ્યાણભાઈ કુંડારીયા એ સરકારના રાજ્ય પ્રધાન અને કૃષિ રાજ્ય પ્રધાન છે. રાજકોટ જીલ્લાના ટંકારા વિધાનસભાની બેઠક પરથી તેઓ ગુજરાત વિધાનસભા માટે પણ ચૂંટાઈ આવ્યા છે.
By Ajay M V | Monday, April 29, 2019, 03:21:19 PM [IST]

મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા જીવનચરિત્ર

મોહનભાઈ કલ્યાણભાઈ કુંડારીયા એ સરકારના રાજ્ય પ્રધાન અને કૃષિ રાજ્ય પ્રધાન છે. રાજકોટ જીલ્લાના ટંકારા વિધાનસભાની બેઠક પરથી તેઓ ગુજરાત વિધાનસભા માટે પણ ચૂંટાઈ આવ્યા છે. તેમણે મે,2014 થી જુલાઇ 5, 2016 સુધી રાજ્ય પ્રધાન તરીકે કામ કર્યું છે.

મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા અંગત જીવન

આખું નામ મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા
જન્મતારીખ 06 Sep 1951 (ઉમર 74)
જન્મસ્થળ નીચી મંડળ, રાજકોટ, ગુજરાત
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર 8th Pass
વ્યવસાય એગ્રિબિઝનેસ, સોશિયલ સર્વિસિસ
પિતાનું નામ શ્રી કલ્યાણજી
માતાનું નામ શ્રીમતી નકુબેન
જીવનસાથીનું નામ શ્રીમતી અમૃતબેન કુંડારિયા
સંતાન 3 પુત્રી

મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹3.72 CRORE
સંપત્તિ
₹3.95 CRORE
જવાબદારીઓ
₹23.36 LAKHS

મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા વિશે રસપ્રદ તથ્યો

તેઓ સામાજિક સેવા, ગ્રામીણ વિકાસ અને કૃષિ સંબંધિત મુદ્દાઓ પર લેખો વાંચવાનું વધુ પસંદ કરે છે.

મોહનભાઈ કલ્યાણજી ભાઈ કુંડારિયા ની રાજકીય સમયરેખા

  • 2016 : 1 સપ્ટેમ્બર, 2016 થી ઑક્ટોબર 18, 2016 સુધી મોહનભાઈ સામાજિક ન્યાય અને સશક્તિકરણની સ્થાયી સમિતિના સભ્ય હતા. 19 ઓક્ટોબર 2016 ના રોજ, તેઓ જળ સંસાધનોની સ્થાયી સમિતિના સભ્ય બન્યા.
  • 2015 : મોહનભાઇ 27 ઓગસ્ટ, 2015 થી 5 જુલાઇ, 2016 સુધી કેન્દ્રના રાજ્ય પ્રધાન, કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રાલયના સભ્ય તરીકે કામ કરી ચુક્યા છે.
  • 2014 : મોહનભાઈ કલ્યાણભાઈ કુંડારીયા રાજકોટ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે કૉંગ્રેસ પક્ષના કુવરજીભાઈ મોહનભાઈ બાવળિયાને હરાવ્યા હતા. પછીથી તેમણે 1 સપ્ટેમ્બર 2014 થી 9 નવેમ્બર 2014 સુધી કેમિકલ્સ અને ફર્ટિલાઇઝરની સ્થાયી સમિતિના સભ્ય તરીકે કામ કર્યું અને 9 નવેમ્બર, 2014 થી 27 ઓગસ્ટ, 2015 સુધી કેન્દ્રિય કૃષિ પ્રધાન બન્યા.
  • 2012 : ધારાસભ્ય તરીકે પાંચમી વાર ચૂંટાયા હતા અને આ વખતે મોહનભાઈએ કોંગ્રેસ પાર્ટીના વાડવિયા મગનભાઈ ધનજીભાઈને હરાવ્યા હતા અને 2014 માં એસેમ્બલીથી રાજીનામું આપ્યું હતું.
  • 2007 : મોહનભાઈ કલ્યાણભાઈ કુંડારીયાએ વિધાનસભાની ચૂંટણીમાં સતત ચોથીવાર વિજય મેળવ્યો હતો. ગુજરાત એસેમ્બલી (પંચાયતી રાજ સમિતિ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી, અંદાજ સમિતિના સભ્ય) માં સભ્ય રહી ચુક્યા. તેમણે ગુજરાત સરકારમાં ગ્રામીણ વિકાસ પ્રધાન (સ્વતંત્ર ચાર્જ) નું પદ સંભાળ્યું હતું.
  • 2002 : મોહનભાઈ 2002 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ એ સમય છે, જ્યારે તેઓ પંચાયતી રાજ સમિતિ,એસેમ્બલી, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અંદાજ સમિતિ, ઉદ્યોગ સમિતિ જેવા વિવિધ સમિતિઓના સભ્ય તરીકે ફરજ નિભાવી હતી.
  • 1998 : તેઓ ગુજરાત વિધાનસભા ટંકારાખાતે ફરી ચૂંટાયા અને ગુજરાત બીજ કોર્પોરેશનના અધ્યક્ષ બન્યા હતા. 2001 સુધીમાં ઓફિસમાં રહ્યા બાદ, તેમણે ગુજરાત સરકારમાં 2001 થી 2002 સુધી ગ્રામીણ વિકાસ પ્રધાન (સ્વતંત્ર ચાર્જ)નું પદ સંભાળ્યું હતું.
  • 1995 : ગુજરાતમાં બીજેપી ટિકિટ પર મોહનભાઇ ટંકારા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+