Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિખિલ કુમારસ્વામી

નિખિલ કુમારસ્વામી
રાજનૈતિક દિગ્ગજો એચ ડી કુમારસ્વામી અને દેવગૌડાના દિકરા અને પોતે નિખિલ કુમાર સ્વામી કન્નજ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના અભિનય બદલ ઓળખાય છે. બે રાજનૈતિક દિગ્ગજોના
કુટુંબ સાથે સંબંધ ધરાવતા નિખિલ થોડા જ સમય પહેલા રાજકારણ સાથે જોડાયા છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

નિખિલ કુમારસ્વામી જીવનચરિત્ર

રાજનૈતિક દિગ્ગજો એચ ડી કુમારસ્વામી અને દેવગૌડાના દિકરા અને પોતે નિખિલ કુમાર સ્વામી કન્નજ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના અભિનય બદલ ઓળખાય છે. બે રાજનૈતિક દિગ્ગજોના
કુટુંબ સાથે સંબંધ ધરાવતા નિખિલ થોડા જ સમય પહેલા રાજકારણ સાથે જોડાયા છે. અત્યારે તેઓ માંડ્યાથી આગામી ચૂંટણી લડવાની તૈયારમાં છે. તેમણે પત્રાચાર માધ્યમથી પોતાનો સ્નાતક કોર્ષ પૂરોં કર્યો છે. તેમણે 2016માં ફિલ્મ “જગુઆર” થી પોતાના અભિનયની શરૂઆત કરી. ત્યાર તેને તેલગુંમાં બનાવવામાં આવી. ફિલ્મમાં તેમે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતા(પુરુષ) માટે એસઆઈઆઈએમએ પુરસ્કાર-કન્નડ, સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતા (પુરુષ) માટે ટીએસઆર ફિલ્મ પુરસ્કાર-તેલગુથી સન્માનિત કરાયા છે.

વધુ વાંચો

નિખિલ કુમારસ્વામી અંગત જીવન

આખું નામ નિખિલ કુમારસ્વામી
જન્મતારીખ 22 Jan 1990 (ઉમર 36)
જન્મસ્થળ બેંગલોર(કર્ણાટક)
પાર્ટીનું નામ Janata Dal (Secular)
ભણતર NULL
વ્યવસાય અભિનેતા
પિતાનું નામ એચ.ડી કુમારસ્વામી
માતાનું નામ અનિતા કુમારસ્વામી
જીવનસાથીનું નામ -
ધર્મ હિન્દુ

નિખિલ કુમારસ્વામી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹37.07 CRORE
સંપત્તિ
₹77.01 CRORE
જવાબદારીઓ
₹39.94 CRORE

નિખિલ કુમારસ્વામી વિશે રસપ્રદ તથ્યો

તેમણે કન્નડ-તેલદુ દ્વિભાષી ફિલ્મ જગુઆરથી પોતાના અભિનયની શરૂઆત કરી.

નિખિલ કુમારસ્વામી ની રાજકીય સમયરેખા

  • 2019 : તેઓ લાકસભા ચૂંટણી 2019માં માંડ્યા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
  • 2018 : નિખિલ કુમારસ્વામી ઓફિશ્યલ રીતે જેડીએમાં શામેલ થયા. તેમણે કર્ણાટક વિધાનસભા દરમિયાન જેડીએસ માટે ચૂંટણી પ્રચાર કર્યો.

અગાઉનો ઇતિહાસ

  • 2016: તેમણે કન્નડ-તેલગુ દ્વિભાષી ફિલ્મ જગુઆરથી પોતાના અભિનયની શરૂઆત કરી.

નિખિલ કુમારસ્વામી ની સિદ્ધિઓ

તેમણે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતા(પુરુષ) માટે એસઆઈઆઈએમએ પુરસ્કાર-કન્નડ, સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતા (પુરુષ) માટે ટીએસઆર ફિલ્મ પુરસ્કાર-તેલગુથી સન્માનિત કરાયા છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+