પબુભા વિરમભા માણેક ગુજરાતના દ્વારકા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા પરંતુ ટર્મ પૂરી થતા પહેલાં જ તેમણે નોમિનેશન ફોર્મ ભરવામાં ભૂલ કરી હોવાથી કોંગ્રેસના ઉમેદવારે કોર્ટમાં કેસ કર્યો હતો અને તેને કારણે પબુભા માણેકને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. પબુભાનો જન્મ 2જી જુલાઈ, 1956ના રોજ ઓખામાં થયો હતો. તેઓ વ્યવસાયે એક બિઝનેસપર્સન અને સોશિયલ વર્કર છે.
| આખું નામ | પબુભા માણેક |
| જન્મતારીખ | 02 Jul 1956 (ઉમર 69) |
| જન્મસ્થળ | Okha |
| પાર્ટીનું નામ | Bharatiya Janta Party |
| ભણતર | Literate from Okha Port in 1968 |
| વ્યવસાય | બિઝનેસમેન અને સમાજસેવક |
| પિતાનું નામ | વિરમભા આશાભા માણેક |
| માતાનું નામ | NA |
| જીવનસાથીનું નામ | પરમાબેન માણેક |
| જીવનસાથીનો વ્યવસાય | ગૃહિણી |
| વેબસાઈટ | en.wikipedia.org/wiki/Pabubha_Manek |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.