Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parbhubhai Nagarbhai Vasava

Parbhubhai Nagarbhai Vasava
પ્રભૂભાઇ નાગરભાઇ વસાવા સુરત જિલ્લાના કોલખાડી ગામના વતની છે. તે જમીન સાથે જોડાયેલા છે.
By Zainab Ashraf | Monday, April 15, 2019, 02:24:11 PM [IST]

Parbhubhai Nagarbhai Vasava જીવનચરિત્ર

પ્રભૂભાઇ નાગરભાઇ વસાવા સુરત જિલ્લાના કોલખાડી ગામના વતની છે.તે જમીન સાથે જોડાયેલા છે. સામાન્ય લોકોની મદદ કરવી તેમને વધારે પસંદ છે. ખાસ કરીને આદિવાસી તેમજ જે લોકો જીવનમાં આગળ વધવા માંગતા હોય પરંતુ કોઇ કારણોસર તેમના જીવનાં નિરાશા આવી ગઇ હોય તો તે દૂર કરીને તેમના જીવનમાં નવો સંચાર કરેછે. તેમના પિતાનું નામ નાગરભાઇ ડી. વસાવા છે. તેમની માતાનું નામ બાજુબેન વસાવા છે. તેઓ 2014માં 16 મી લોકસભામાં બારડોલીથી ભારતીય જનતા પાર્ટીમાથી વિજય થયા હતા. એક્ટિવ રાજકારણમાં પ્રવેશતા પહેલા તે ખેતી કરતા હતા. તેઓને આદિવાસી તેમજ નિરાશ લોકોની મદદ કરવી પસંદ છે.

વધુ વાંચો

Parbhubhai Nagarbhai Vasava અંગત જીવન

આખું નામ Parbhubhai Nagarbhai Vasava
જન્મતારીખ 01 Mar 1970 (ઉમર 56)
જન્મસ્થળ Kolkhadi Vill., Tal. Mandvi, Distt. Surat, Gujarat
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Others
વ્યવસાય Social Worker, Agriculturist, Public Service, Sports Administrator
પિતાનું નામ Late Shri Nagarbhai Diveliyabhai Vasava
માતાનું નામ Smt. Bajuben
જીવનસાથીનું નામ પદ્માબેન પી વસાવા
સંતાન 1 પુત્ર 1 પુત્રી
વેબસાઈટ http://www.prabhuvasava.com

Parbhubhai Nagarbhai Vasava કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹1.46 CRORE
સંપત્તિ
₹1.59 CRORE
જવાબદારીઓ
₹13.53 LAKHS

Parbhubhai Nagarbhai Vasava વિશે રસપ્રદ તથ્યો

પ્રભૂભાઇને રાજ્કરાણ સિવાય પોતાના ફ્રી ટાઇમાં તેમને ક્રિકેટ અને વૉલિબોલ રમવું પસંદ છે. તેમજ સ્પોર્ટ સિવાય તેમને મ્યુઝિક સાંભળવું પણ ગમે છે. ખેતિની સાથે સાથે તેઓ ગાર્ડિનિંગ કરીને પોતાનો સમય વ્યતિત કરે છે.

Parbhubhai Nagarbhai Vasava ની રાજકીય સમયરેખા

  • 2016 : 18 ઓક્ટોબર 2016 થી તેઓ સ્ટેન્ડિંગ કમિટીમાં સાયન્સ અને ટક્નોલોજી, એન્વારયમેન્ટ એન્ડ ફોરસ્ટના સભ્ય પણ છે.
  • 2014 - 2016 : 1 સપ્ટેમ્બર 2014 થી 18 ઓક્ટોબર 2016 સુધી સ્ટેન્ડિંગ કમિટીમાં ફુડ, કંસ્યુમર અફેર અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના સભ્ય પણ હતા.
  • 2014 : ફેબ્રુઆરી 2014 માં તેમણે કોંગ્રેસ પાર્ટીન છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાડોયા હતા. અને 2014 માં યોજાયેલી 16 લોકસભાની ચૂંટણીમાં બારડોલીથી લડ્યા હતા તેમણે તુસાર અમરસિંહ ચૌધરીની હરાવ્યા હતા.
  • 2012 : 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં તે માડવીથી ભારતીય જનતા પાર્ટીના હેમલતબેન મહેન્દ્રભાઇ સામે લડ્યા હતા જેમા તેમની જેીત થઇ હતી.
  • 2007 : પ્રભૂભાઇ નાગરભાઇ વસાવા 2007માં કોંગ્રેસની ટિકિટ પરથી ગુજરાત વિધાનસભાની ચંટણી લડ્યા હતા. અને તેમણે ભારતીય જનતા પાર્ટીના વિજયભાઇ ચૌધરીને હાર આપી હતી.
  • 1 Sept 2014 : 16 મી લોકસભામાં બારડોલીથી જિત્યા બાદ તેઓ સસદની વિવિધ કમિટીના સભ્ય પણ બન્યા હતા જેમા ખાસ કરીને ગ્રામ્ય અને પંચાયતીરાજ મંત્રાલય વિભાગમાં ડ્રીકિંગ વોટર અને સેનિટેશ કમિટીના સભ્ય પણ બન્યા હતા. સંસદમાં સભ્યોની ગેરહાજરીની કમિટીના પણ સભ્ય છે.

અગાઉનો ઇતિહાસ

  • NA: પ્રભૂભાઇ વસાવા કોંગ્રેસના વરિષ્ટ નેતા તુસાર ચોધરી સામે બારડોલીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તે વ્યવસાયે ખેડૂત છે. તેમજ સમાજ સેવક તરીકે તેમણે પોતાના વિસ્તારમાં નામના મેળવી છે. તેઓ કોંગ્રેસમાથી બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે.

Parbhubhai Nagarbhai Vasava ની સિદ્ધિઓ

પ્રભૂભાઇ વસાવા માંડવીમાં આવેલી તાલુકમાં આવેલી વિવિધ મડળી અને ટ્રસ્ટના પ્રેસિડેન્ટ પણ છે. તેઓ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી માડવીના પ્રેસિડેન્ટ છે. તેમજ શ્રી નવચેતના કેળવેળી મંડળ સથવાવ માડવી દેવગઢ વિભઆગ જંગલ કામદાર સહકારી મંડળી માડવી, માલધા વિભાગ મોટકડાણી સેવા સહકારી મંડળી, માલધા નાગરભાઇ વસાવા સ્મૃતિ સહાયક ટ્રસ્ટ,સથાવાવ, આ સિવાય તેઓ સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટિવ બેક તેમજ સુરત જિલ્લા જંગલ સંઘ પાણીયારી સુરતના ડિરેક્ટર છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+