Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પરષોત્તમ રૂપાલા

પરષોત્તમ રૂપાલા
ભાજપના પરષોત્તમ ઘોડાભાઇ રૂપાલા રાજ્યસભાના સભ્ય હતા. તેઓ 1988 થી 1991 દરમિયાન અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા અને અમરેલીના ધારાસભ્ય તરીકે પણ રહ્યા.
By Zainab Ashraf | Wednesday, July 7, 2021, 09:05:56 PM [IST]

પરષોત્તમ રૂપાલા જીવનચરિત્ર

ભાજપના પરષોત્તમ ઘોડાભાઇ રૂપાલા રાજ્યસભાના સભ્ય હતા. તેઓ 1988 થી 1991 દરમિયાન અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા અને અમરેલીના ધારાસભ્ય તરીકે પણ રહ્યા. તેમણે 1995 અને 2001 માં કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. 2019 માં રૂપાલા કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી બન્યા હતા.

પરષોત્તમ રૂપાલા અંગત જીવન

આખું નામ પરષોત્તમ રૂપાલા
જન્મતારીખ 01 Oct 1954 (ઉમર 71)
જન્મસ્થળ ઈશ્વરિયા (મહાદેવ), જિલ્લો- અમરેલી (ગુજરાત)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર
વ્યવસાય રાજકારણી
પિતાનું નામ સ્વ. શ્રી ખોડાભાઈ માધાબાઈ રૂપાલા
માતાનું નામ શ્રીમતિ હરીબેન ખોડાભાઈ રૂપાલા
જીવનસાથીનું નામ શ્રીમતિ સવિતાબેન રૂપાલા
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ

પરષોત્તમ રૂપાલા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.47 CRORE
સંપત્તિ
₹7.54 CRORE
જવાબદારીઓ
₹7.13 LAKHS

પરષોત્તમ રૂપાલા વિશે રસપ્રદ તથ્યો

રાજકારણમાં પ્રવેશતાં પહેલા પરષોત્તમ રૂપાલાએ 1977 થી 1983 દરમિયાન હમાપુર ખાતે શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.

પરષોત્તમ રૂપાલા ની રાજકીય સમયરેખા

  • 2021 : પુરષોતમ રૂપાલાને એનડીએ -2 સરકારમાં કેબિનેટ રેન્કમાં બઢતી આપવામાં આવી.
  • 2019 : તેમને મોદીના પ્રધાનમંડળમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.
  • 2012 : સભ્ય, કૃષિ સમિતિ
  • 2010 : સભ્ય, રસાયણો અને ખાતરો અંગેની સમિતિ
  • 2009 : સભ્ય, કર્મચારી સમિતી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય
  • 2008 : તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા હતા
  • 2001 : કેબિનેટ મંત્રી, કૃષિ, ગુજરાત સરકાર
  • 1998 : પોતાના હરીફ ભુવા હરજીભાઈને 8081 મતના માર્જીનથી હરાવીને બીજી ટર્મ માટે તેઓ અમરેલી વિધાનસભા સીટ પર ચૂંટાયા.
  • 1995 : કેબિનેટ મંત્રી, નર્મદા, સિંચાઇ અને પાણી પુરવઠા, ગુજરાત સરકાર
  • 1995 : તેઓ અમરેલી વિધાનસભા સીટ પર ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના ઉમેદવાર જીવરાજભાઈ વાગડિયાને 4771 મતના માર્જીનથી હરાવી ધારાસભ્ય બન્યા.

અગાઉનો ઇતિહાસ

  • 1977: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પરષોત્તમ રુપાલા ગ્રેજ્યુએટ થયા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+