Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પટેલ લાલુભાઈ બાબુભાઈ

પટેલ લાલુભાઈ બાબુભાઈ
લાલુભાઇ બાબુભાઇ પટેલનો જન્મ બાબુભાઇ બી . પટેલ અને ચંદનબેન બી .
By Zainab Ashraf | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

પટેલ લાલુભાઈ બાબુભાઈ જીવનચરિત્ર

લાલુભાઇ બાબુભાઇ પટેલનો જન્મ બાબુભાઇ બી .પટેલ અને ચંદનબેન બી .પટેલને ત્યાં દમણ (દમણ અને દીવ) માં થયો હતો .તેમણે શ્રી સોમનાથ કોલવાની મંડળ હાઇ સ્કૂલ, દાભોલ, દમણમાં શિક્ષણ મેળવ્યું છે. તેમણે તરુણા એલ. પટેલ સાથે લગ્ન કર્યા છે, અને તેમને એક પુત્ર છે અને બે પુત્રીઓ છે.

લાલુભાઈ બાબુભાઈ પટેલ વ્યવસાયે કૃષિશાસ્ત્રી, બિલ્ડર અને વ્યવસાયી છે. રાજકારણમાં તેઓ લોકસભાના સાંસદ છે અને ભારતીય જનતા પક્ષના સભ્ય છે. તેઓ 2009 માં દમણ અને દીવ મતવિસ્તારમાંથી 15 મી લોકસભામાં ચૂંટાયા હતા. 2014 ની આજ બેઠક પરથી 16મી લોકસભામાં ચૂંટાયા હતા.

વધુ વાંચો

પટેલ લાલુભાઈ બાબુભાઈ અંગત જીવન

આખું નામ પટેલ લાલુભાઈ બાબુભાઈ
જન્મતારીખ 31 Aug 1955 (ઉમર 70)
જન્મસ્થળ દમણ(દમણ અને દીવ)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર 8th Pass
વ્યવસાય કૃષિવિદ્દ, બિલ્ડર, વેપારી
પિતાનું નામ બાબુભાઈ.બી પટેલ
માતાનું નામ ચંદનબેન. બી. પટેલ
જીવનસાથીનું નામ તરુણા.એલ. પટેલ
સંતાન 1 પુત્ર 2 પુત્રી

પટેલ લાલુભાઈ બાબુભાઈ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹20.4 CRORE
સંપત્તિ
₹21.4 CRORE
જવાબદારીઓ
₹99.7 LAKHS

પટેલ લાલુભાઈ બાબુભાઈ વિશે રસપ્રદ તથ્યો

વડાપ્રધાન મનમોહનસિંહ હેઠળ 15મી લોકસભામાં તેમને ચૂંટવામાં આવ્યા હતા
અને 16મી લોકસભા (બીજી ટર્મ)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ફરીથી ચૂંટાયા હતા.

પટેલ લાલુભાઈ બાબુભાઈ ની રાજકીય સમયરેખા

  • 2014 : તેઓ 16મી લોકસભા (બીજી ટર્મ) માટે ફરીથી ચૂંટાયા હતા. 1 સપ્ટે 2014: તેઓ ગૃહ મામલાની સ્થાયી સમિતિના સભ્ય હતા અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય રહ્યા.
  • 2009 : તેઓ દમણ અને દીવ મતદારક્ષેત્રમાંથી 15 મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીના ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલને 24,838 મતથી હરાવ્યા હતા. 31 ઑગસ્ટ 200 9: તેઓ ગૃહ મામલાની સ્થાયી સમિતિના સભ્ય હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+