Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રદીપસિંહ ભગતસિંહ જાડેજા

પ્રદીપસિંહ ભગતસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજા 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વટવા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જાડેજા 2012માં વટવા મતવિસ્તારમાંથી પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેઓ અનુક્રમે 2002 અને 2007માં અસારવા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
By Moumi Majumdar | Tuesday, November 8, 2022, 08:53:51 PM [IST]

પ્રદીપસિંહ ભગતસિંહ જાડેજા જીવનચરિત્ર

પ્રદિપસિંહ જાડેજા 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વટવા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જાડેજા 2012માં વટવા મતવિસ્તારમાંથી પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેઓ અનુક્રમે 2002 અને 2007માં અસારવા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

પ્રદીપસિંહ ભગતસિંહ જાડેજા અંગત જીવન

આખું નામ પ્રદીપસિંહ ભગતસિંહ જાડેજા
જન્મતારીખ 11 Jun 1962 (ઉમર 63)
જન્મસ્થળ અમદાવાદ
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate
વ્યવસાય બિઝનેસમેન
પિતાનું નામ ભગતસિંહ જાડેજા
માતાનું નામ NA
જીવનસાથીનું નામ પ્રસન્નાબા
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી

પ્રદીપસિંહ ભગતસિંહ જાડેજા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹4.56 CRORE
સંપત્તિ
₹4.56 CRORE
જવાબદારીઓ
N/A

પ્રદીપસિંહ ભગતસિંહ જાડેજા ની રાજકીય સમયરેખા

  • 2017: પ્રદીપસિંહ જાડેજા હાલમાં ગૃહ, ઉર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો, કાયદો અને ન્યાયતંત્ર (રાજ્ય કક્ષાના મંત્રી), પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) વિભાગ સંભાળી રહ્યા છે.
  • 2017: પ્રદીપસિંહ જાડેજા ફરી એકવાર વટવા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
  • 2016: રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજાએ 7મી ઓગસ્ટ 2016થી 25 ડિસેમ્બર 2017 દરમિયાન પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને ગૃહ ઉર્જા, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગોનો હવાલો સંભાળ્યો હતો.
  • 2014: રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમણે 22મી મે 2014થી 6 ઓગસ્ટ 2016 દરમિયાન કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) સંભાળ્યો હતો.
  • 2012: પ્રદીપસિંહ જાડેજા વટવા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
  • 2012: પ્રદીપસિંહ જાડેજાએ 26 ડિસેમ્બર 2012થી 21 મે 2014 સુધી રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક સંસદીય બાબતો, પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ બાબતોનો હવાલો સંભાળ્યો હતો.
  • 2010: 21મી ઓગસ્ટ 2010થી 25મી ડિસેમ્બર 2012 સુધી પ્રદીપસિંહ જાડેજા ગુજરાત સરકારમાં કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
  • 2010: પ્રદીપસિંહ જાડેજા 2જી ફેબ્રુઆરી 2010થી 20મી ઓગષ્ટ 2010 દરમિયાન ગુજરાત વિધાનસભામાં સરકારશ્રીના મુખ્યદંડકની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.
  • 2007: 2007માં ફરી એકવાર તેઓ અસારવા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 2004-06: પ્રદીપસિંહ જાડેજા ગૌણ વિધાન સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.
  • 2002-04: ગુજરાત વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિના સભ્ય રહી ચૂક્યા છે.
  • 2002 : અસારવા વિધાનસભા સીટ પરથી પ્રદીપસિંહ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

અગાઉનો ઇતિહાસ

  • 1997: તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.
  • 1996: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ સમિતિના ડેપ્યુટી ચેરમેન રહી ચૂક્યા છે.
  • 1995-2000: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે રહી ચૂક્યા છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+