Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રજ્વલ રેવન્ના

પ્રજ્વલ રેવન્ના
પ્રજ્વલ રેવન્ના કેબિનેટ મંત્રી એચ ડી રેવન્નાના પુત્ર અને દેવગૌડાના પૌત્ર છે. પ્રજ્વલે પોતાનું બીઇ પૂર્ણ કર્યુ અને થોડા વર્ષોથી સક્રિય રીતે રાજકારણમાં જોડાયા છે.
By Zainab Ashraf | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

પ્રજ્વલ રેવન્ના જીવનચરિત્ર

પ્રજ્વલ રેવન્ના કેબિનેટ મંત્રી એચ ડી રેવન્નાના પુત્ર અને દેવગૌડાના પૌત્ર છે. પ્રજ્વલે પોતાનું બીઇ પૂર્ણ કર્યુ અને થોડા વર્ષોથી સક્રિય રીતે રાજકારણમાં જોડાયા છે. 2015 માં તેઓ કૉમનવેલ્થ પાર્લામેન્ટ્રી એસોસિએશન(સીપીએ) દ્વારા ચૂંટાયેલા ભારતના 10 મહત્ત્વાકાંક્ષી યુવા રાજકારણીઓમાંના એક હતા. જો કે તેઓ જેડીએસના સભ્ય હતા, તેમ છતાં રાજકારણમાં તેમનો પ્રવેશ મોડો થયો હતો. જ્યારે તેમના કાકા એચ. ડી. કુમારસ્વામીએ તેમને 2018 ની ચૂંટણીમાં ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી કુટુંબમાં વિવાદ ઊભો થયો હતો. તેમછતાં પણ, પ્રજ્વલનો સ્વભાવ લચીલો હતો. હાલમાં તેઓ દેવગૌડાના કબજા હેઠળની બેઠક હસનથી આગામી ચૂંટણી લડશે.

વધુ વાંચો

પ્રજ્વલ રેવન્ના અંગત જીવન

આખું નામ પ્રજ્વલ રેવન્ના
જન્મતારીખ 05 Aug 1990 (ઉમર 35)
જન્મસ્થળ બેંગલોર
પાર્ટીનું નામ Janata Dal (Secular)
ભણતર NULL
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ એચ.ડી રેવન્ના
માતાનું નામ ભાવિની રેવન્ના
જીવનસાથીનું નામ -
ધર્મ હિન્દુ

પ્રજ્વલ રેવન્ના કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹6.06 CRORE
સંપત્તિ
₹9.78 CRORE
જવાબદારીઓ
₹3.73 CRORE

પ્રજ્વલ રેવન્ના વિશે રસપ્રદ તથ્યો

તેમણે 2014 ની ચૂંટણી દરમિયાન હસનના એચ ડી દેવગૌડાના અભિયાનમાં કામ કર્યું હતું.

પ્રજ્વલ રેવન્ના ની રાજકીય સમયરેખા

  • 2019 : તેમને સંસદીય ચૂંટણી 2019 માં હસન લોકસભા મતક્ષેત્રથી જેડીએસના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.
  • 2018 : તેમણે જેડીએસની ચૂંટણી ઝુંબેશમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. હકીકતમાં, તેમણે રાજ્ય વિધાનસભા ચૂંટણી દરમિયાન કર્ણાટક રાજ્યના તમામ ભાગોનો પ્રવાસ કર્યો હતો.
  • 2015 : તેઓ જેડી (એસ) ના સભ્ય બન્યા.
  • 2014 : પ્રજ્વલે હસન મતદારક્ષેત્રમાં તેમના દાદા એચ ડી દેવગૌડા માટે એક વિશાળ અભિયાન ચલાવ્યુ હતું.

પ્રજ્વલ રેવન્ના ની સિદ્ધિઓ

2015 માં તેઓ કૉમનવેલ્થ પાર્લામેન્ટ્રી એસોસિએશન(સીપીએ) દ્વારા ચૂંટાયેલા ભારતના 10 મહત્ત્વાકાંક્ષી યુવા રાજકારણીઓમાંના એક હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+