Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાબડી દેવી

રાબડી દેવી
રાબડી દેવી યાદવ બિહાર રાજ્યની એક ભારતીય રાજનેતા છે. તેમણે રાષ્ટ્રીય જનતા દળના સભ્ય તરીકે બિહારના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત પદભાર સંભાળ્યો છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

રાબડી દેવી જીવનચરિત્ર

રાબડી દેવી યાદવ બિહાર રાજ્યની એક ભારતીય રાજનેતા છે. તેમણે રાષ્ટ્રીય જનતા દળના સભ્ય તરીકે બિહારના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત પદભાર સંભાળ્યો છે. તેઓ એક પારંપરિક ગૃહિણી છે. શરૂઆતમાં તેમને રાજકારણમાં કોઈ રસ ન્હોતો, જો કે જ્યારે તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ ત્યારે ભારતીય રાજકારણના ઈતિહાસમાં અનેક લોકોને મોટો ઝાટકો લાગ્યો હતો. તેમણે 8મા ધોરણ સુધીનું સ્કુલ શિક્ષણ લીધું છે. રાબડી દેવીએ 1973માં લાલુ યાદવ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દિકરા અને 7 દિકરીઓ છે. તેઓ રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવે છે કારણ કે તેમના પતિ લાલુ યાદવ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના રેલ્વે મંત્રી રહી ચૂક્યા છે.

વધુ વાંચો

રાબડી દેવી અંગત જીવન

આખું નામ રાબડી દેવી
જન્મતારીખ 01 Jan 1959 (ઉમર 67)
જન્મસ્થળ સાલર કલાન, લાઈન બઝાર, ગોપાલગંજ, બિહાર
પાર્ટીનું નામ Rashtriya Janata Dal
ભણતર 8th Pass
વ્યવસાય સામાજીક કાર્યકર્તા અને રાજનેતા
પિતાનું નામ NA
માતાનું નામ NA
જીવનસાથીનું નામ લાલુ પ્રસાદ યાદવ
જીવનસાથીનો વ્યવસાય રાજનેતા
સંતાન 2 પુત્ર 7 પુત્રી
ધર્મ હિન્દુ

રાબડી દેવી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹13.3 CRORE
સંપત્તિ
₹17.92 CRORE
જવાબદારીઓ
₹4.62 CRORE

રાબડી દેવી વિશે રસપ્રદ તથ્યો

જ્યારે તેમના પતિ લાલુ યાદવ ચારા ગોટાળામાં દોષી જાહેર થયા ત્યારે તેમણે પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ. ત્યાર બાદ એક અભૂતપૂર્વ ઘટના થઈ. 25 જુલાઈ 1997માં રાબડી દેવી બિહારની મુખ્યમંત્રી બની. રાબડી દેવી ત્રણ વખત બિહારની મુખ્યમંત્રી પદે સરળતાથી ચૂંટાઈ ચૂકી છે.

રાબડી દેવી ની રાજકીય સમયરેખા

  • 2014 : 2014માં તેણી લોસભાની ચૂંટણીમાં સારણ મતવિસ્તારથી લડી, પણ તેમાં તેણી હારી ગઈ.
  • 2005 : 2005માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં રાબડી દેવી વૈશાલીના રાઘોપુર ક્ષેત્રથી જીતી.
  • 2000: રાબડી દેવીએ મુખ્યમંત્રી તરીકે પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરોં કર્યો.
  • 2000 : તેમને ફરી બિહારના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા.
  • 1997: તેમનો મુખ્યમંત્રી તરીકેનો પહેલો કાર્યકાળ 1997 અને 1999 વચ્ચેનો હતો.

અગાઉનો ઇતિહાસ

  • 1995: રાજકારણમાં પ્રવેશ કર્યા અગાઉ તેઓ એક ગૃહિણી હતી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+