• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
રાદડિયા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ

રાદડિયા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ

જીવનચરિત્ર

રાદડિયા એ ગુજરાતમાં પોરબંદરના સાંસદ છે. જે ઘણીવાર કાયદાની વિરુદ્ધમાં ચાલે છે. તેમણે અનેક લોકો પર
આક્રમક હુમલો કર્યા છે. તેઓ વારંવાર એક વૃદ્ધ માણસને લાત મારતા જોવા મળ્યા હતા અને 2012 માં તેમણે ટોલ બૂથ કર્મચારીને બંદૂક તાકી હતી. રાદડિયાએ ધોરાજીથી સતત પાંચ વિધાનસભાની ચૂંટણી અને પોરબંદરથી સતત બે સંસદીય ચૂંટણી જીતી છે.

અંગત જીવન

આખું નામ રાદડિયા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ
જન્મતારીખ 08 Nov 1958 (ઉમર 62)
જન્મસ્થળ ડોલિદાર, રાજકોટ (ગુજરાત)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate
વ્યવસાય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી હંસરાજભાઈ રાદડિયા
માતાનું નામ શ્રીમતી નંદુ બેન
જીવનસાથીનું નામ શ્રીમતિ ચેતના બેન
સંતાન 2 પુત્ર

સંપર્ક

કાયમી સરનામુ પટેલ ચોક, જામકંડારણા, જિલ્લા - રાજકોટ
હાલનું સરનામું 7, હરિશચંદ્ર માથુર લેન, નવી દિલ્હી - 110 001
સંપર્ક નંબર 9825077440
ઈમેલ NA

રસપ્રદ તથ્યો

રાદડિયાએ સમયે વિવાદમાં આવ્યા જ્યારે એક વિડિઓમાં તેઓ વારંવાર એક વૃદ્ધ માણસને લાત મારતા જોયા મળ્યા હતા. 2012 માં તેમણે એક ટોલ બૂથ કર્મચારીને બંદૂક તાકી હતી.

રાજકીય સમયરેખા

  • 2014
    તેઓ એનસીપીના જાડેજા કાંધલભાઈ સરમનભાઈને હરાવીને 16 મી લોકસભાની ચૂંટણીમાં ફરી ચૂંટાયા હતા.
  • 2009
    રાદડિયાએ 15 મી લોકસભાની ચૂંટણીમાં પોરબંદરથી ભાજપના ખચરીયા મનસુખભાઈ શામજીભાઈને હરાવી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા. તેમણે 2013 માં ભાજપના ઉમેદવાર તરીક ઉપચૂંટણીમાં બેઠક જાળવી રાખી હતી, જ્યાં તેમણે 1,45,523 મતોના માર્જિનથી કોંગ્રેસના અમીપુરા વિનુભાઈ ગોરધનભાઈને પછાડ્યા.
  • 2007
    12386 મતોના અંતરથી ભીમજીભાઈ કુંતને હરાવીને તેઓ પાંચમાં કાર્યકાળ માટે ચૂંટાયા.
  • 1998
    રાદડિયાએ એઆઈઆરજેપીના ઉમેદવાર વી.ડી. પટેલને હરાવી ત્રીજી મુદત માટે બેઠક જાળવી રાખી. તેમણે પટેલને 12074 મતથી હરાવ્યા. 2002 માં 51% મત સાથે તેઓ કોંગ્રેસ ટિકિટ પર ફરીથી ચૂંટાયા હતા.
  • 1995
    ધોરાજીથી પોતાના બીજા કાર્યકાળ માટે માટે તેઓ ફરીથી ચૂંટાયા, તેઓ 25631 મતથી વિજયી રહ્યા.
  • 1990
    તેઓ ગુજરાતના ધોરાજીના બીજેપી ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યાં જ્યાં તેમણે છગનલાલ સોજીત્રાને 15,802 મતોના માર્જિનથી હરાવ્યા.
કુલ સંપત્તિ7.27 CRORE
સંપત્તિ7.3 CRORE
જવાબદારીઓ3.16 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X