• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
રાજીવ ગાંધી

રાજીવ ગાંધી

જીવનચરિત્ર

પ્રખ્યાત હસ્તીઓથી ઘેરાયેલા અને અકલ્પનીય રાજકીય વારસા સાથે જન્મેલા રાજીવ ગાંધી એક એક મોભાદાર કુટુંબમાં જન્મેલા હતા. જેમને દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કરાયા હતા. 1984 માં ઇન્દિરા ગાંધી હત્યા બાદ તેમણે ભારતના 6ઠ્ઠા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના દાદા જવાહરલાલ નેહરુ સાથે
બાળપણથી તેમણે દેશના નેતૃત્વની કળા શીખી હતી. તેઓ 1966માં ભારતીય એરલાઇન્સના એક પાયલટ રહ્યા હતા. અને એક ઇટાલિયન સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા. ઇન્દિરા ગાંધીના અચાનક અવસાન અને તેમના ભાઇ સંજય ગાંધીના અવસાન બાદ ભારતના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે એકમાત્ર વારસદાર રહ્યા હતા. વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન એક પછી એક કૌભાંડમાં તેમનું નામ ઉછળ્યુ હતું.

અંગત જીવન

આખું નામ રાજીવ ગાંધી
જન્મતારીખ 20 Aug 1944
મૃત્યુની તારીખ 02 Dec 1989 (ઉમર 45)
જન્મસ્થળ મુંબઈ (મહારાષ્ટ્ર)
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર
વ્યવસાય પાયલટ
પિતાનું નામ સ્વ. શ્રી ફિરોઝ ગાંધી
માતાનું નામ ઈન્દિરા ગાંધી
જીવનસાથીનું નામ સોનિયા ગાંધી
જીવનસાથીનો વ્યવસાય રાજનેતા
દીકરા 1
દીકરી 1

સંપર્ક

કાયમી સરનામુ 10, જનપથ, નવી દિલ્હી -110001.
હાલનું સરનામું 10, જનપથ, નવી દિલ્હી -110001.
સંપર્ક નંબર NA
ઈમેલ NA

રસપ્રદ તથ્યો

40 વર્ષની વયે, તેઓ ભારતના ચૂંટાયેલા સૌથી નાની ઉમંરના વડા પ્રધાન હતા. તેમની દાદી કમલા નેહરુ (કમલા પણ રાજીવ-કમળમાં અનુવાદિત) ના નામ પરથી તેમનું નામ રાખવામાં આવ્યુ હતું. તેઓ ફોટોગ્રાફીમાં રસ ધરાવતા હતા.

રાજકીય સમયરેખા

  • 1989
    પાણી સંસાધન મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો
  • 1989
    અમેઠીથી ત્રીજી વખત લોકસભા (નવમી)માં ચૂંટાયા અને કમ્યુનિકેશન્સ મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો.
  • 1989
    અમીઠીથી ત્રીજી વખત લોકસભા (નવમી) માં ચૂંટાયા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા.
  • 1987
    કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો.
  • 1987
    વિદેશ મંત્રી પણ રહ્યા.
  • 1986
    નાણા મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો.
  • 1985
    વાહન વ્યવહાર મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો.
  • 1984
    અમેઠીથી લોકસભામાં ફરીથી ચૂંટાયા જ્યાં તેમણે મેનકા ગાંધીને હરાવ્યા.
  • 1984
    નિયુક્ત પ્રધાનમંત્રી અને અન્ય મંત્રાલયો / વિભાગો જે કોઈ અન્ય મંત્રીને ફાળવાયા ન હોય.
  • 1984
    વાણિજ્ય અને પુરવઠા, વિદેશી બાબતો, ઉદ્યોગ અને કંપની બાબતો, વિજ્ઞાન અને તકનીક, અણુ ઊર્જા, અવકાશ, ઇલેક્ટ્રોનિક્સ, મહાસાગર વિકાસ, કાર્સનલ અને વહીવટી સુધારા, યુવા બાબતો અને રમતો, સંસ્કૃતિ અને પ્રવાસન અને નાગરિક ઉડ્ડયનના વિભાગો સંભાળ્યા.
  • 1984
    પર્યાવરણ અને વન મંત્રાલયના હવાલો સંભાળ્યો સાથે રક્ષા મંત્રાલયનો ચાર્જ પણ સંભાળ્યો.
  • 1980
    અમેઠીથી લોકસભામાં ચૂંટાયા.

અગાઉનો ઇતિહાસ

  • 1970
    1970-1989માં ઈન્ડિયન એરલાઇન્સમાં પાયલટ તરીકે સેવા આપી.
કુલ સંપત્તિN/A
સંપત્તિN/A
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X