કલકત્તાની અભિનેત્રીથી રાજનેતા બનેલ રૂપા ગાંગુલી રાજ્યસભામાં સાંસદ છે. તેમને ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના સ્થાને ઓક્ટોબર 2016માં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા, તેમણે પહેલા રાજીનામું આપી દીધુ હતુ. તેઓ એક અભિનેત્રી, પાશ્વ ગાયિકા, સામાજીક કાર્યકર્તા અને રાજકારણી છે. તેમના વિદ્યાર્થી જીવનની વાત કરીએ તો તેમણે પોતાનું શિક્ષણ બેલ્ટલા ગલ્સ હાઈ સ્કૂલથી લીધુ અને કલકત્તા યુનિવર્સિટીથી સંલગ્ન જોગમાયા દેવી કોલેજથી તેમણે સ્નાતક ડીગ્રી મેળવી. તેમણે અનેક સમીક્ષકો દ્વારા વખણાયેલી અને પુરસ્કાર વિજેતા
ફિલ્મો અને ટેલીવિઝન શ્રેણીમાં અભિનય કર્યો છે. વે.બી.આર. ચોપડાની હીટ ટેલિવિઝન શ્રેણી મહાભારત (1988)માં દ્રોપદીના અભિનય માટે જાણીતી છે.
October 2016 in place of cricketer Navjot Singh Sidhu, who resigned earlier. She is an actress, playback singer, social worker and Politician. If you talk about her student life, then she did her schooling from Beltala Girls' High School and obtained a bachelor's degree from the Jogamaya Devi College, an affiliated undergraduate women's college of University of Calcutta, in Kolkata. She has acted in numerous critically acclaimed and award-winning films and television serials. She is best known for her rendition of Draupadi in B R Chopra's hit television series Mahabharat (1988).
| આખું નામ | રૂપા ગાંગુલી |
| જન્મતારીખ | 25 Nov 1966 (ઉમર 59) |
| જન્મસ્થળ | કલકત્તા (પશ્ચિમ બંગાળ) |
| પાર્ટીનું નામ | Bharatiya Janta Party |
| ભણતર | NULL |
| વ્યવસાય | કલાકાર, રાજકારણી |
| પિતાનું નામ | સમરેન્દ્ર લાલ ગાંગુલી |
| માતાનું નામ | જૂથિકા ગાંગુલી |
| જીવનસાથીનું નામ | ધ્રુબ્રા મુખર્જી( છૂટાછેડા થઈ ચૂક્યા છે) |
| જીવનસાથીનો વ્યવસાય | બિઝનસ મેન |
| સંતાન | 1 પુત્ર |
| વેબસાઈટ | https://www.roopagangopadhyay.com/ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.