Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરબાનંદ સોનોવાલ

સરબાનંદ સોનોવાલ
સરબાનંદ સોનોવાલ આસામના 14માં મુખ્યમંત્રી છે. તેઓ બીજેપી ના સભ્ય ઉપરાંત આસામ વિધાનસભાના માજુલી ચૂંટણી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
By Zainab Ashraf | Monday, April 29, 2019, 03:21:19 PM [IST]

સરબાનંદ સોનોવાલ જીવનચરિત્ર

સરબાનંદ સોનોવાલ આસામના 14માં મુખ્યમંત્રી છે.તેઓ બીજેપી ના સભ્ય ઉપરાંત આસામ વિધાનસભાના માજુલી ચૂંટણી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.સરબાનંદ સોનોવાલે ડિબ્રુગઢ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક કર્યા બાદ ગૌહાટી વિશ્વવિદ્યાલયમાંથી એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી.તેઓ અગ્નિશામક અને ગતિશીલ યુવા રાજનેતા તરીકે લોકપ્રિય છે ઉપરાંત આસામના નાયક તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે,આ નામ એએએસયુ દ્વારા આપવામાં આવ્યું છે.

વધુ વાંચો

સરબાનંદ સોનોવાલ અંગત જીવન

આખું નામ સરબાનંદ સોનોવાલ
જન્મતારીખ 31 Oct 1961 (ઉમર 64)
જન્મસ્થળ મોલોક ગામ,જી.ડિબ્રુગઢ (આસામ)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય રાજનેતા,સલાહકાર અને કૃષિવાદી
પિતાનું નામ જીબેશ્વર સોનોવાલ
માતાનું નામ શ્રીમતી દિનેશ્વરી સોનોવાલ
વેબસાઈટ https://cm.assam.gov.in/

સરબાનંદ સોનોવાલ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹4.5 CRORE
સંપત્તિ
₹4.76 CRORE
જવાબદારીઓ
₹25.78 LAKHS

સરબાનંદ સોનોવાલ વિશે રસપ્રદ તથ્યો

તેઓ કોલેજકાળ દરમિયાન શ્રી ડિબ્રુગઢ સ્ટ્રોંગમેનનો ખિતાબ પણ જીતી ચુક્યા છે.તેઓ હાઇ સ્પીડ કાર અને બાઇક ચલાવવાના શોખીન છે.તેઓ પહેલાં ભાજપા નેતા હતા ત્યારબાદ તેઓએ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.તેમણે માછલી પકડવાનો પણ શોખ છે.

સરબાનંદ સોનોવાલ ની રાજકીય સમયરેખા

  • 2016: તેઓ ૧૯મે ૨૦૧૬ના દિવસે ભારતીય જનતા પાર્ટી અસમના મુખ્યમંત્રી બન્યા.અસમ વિધાન સભામાં માજુલી ચૂંટણી ક્ષેત્રથી ચૂંટવામાં આવ્યા.
  • 2014: તેઓએ સોળમી લોકસભા ચૂંટણી દરમિયાન અસમ ભારતીય જનતા પાર્ટી અભિયાનનું નેતૃત્વ કર્યું.તદુપરાંત લખીમપુર ચૂંટણી ક્ષેત્ર ખાતે સોળમી લોકસભાના સંસદ સભ્ય તરીકે પસંદગી પામ્યા.
  • 2011: આસામ ભારતીય જનતા પાર્ટીમાં રાજ્ય અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામ્યા.
  • 2011: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.ત્યારબાદ આસામ ભારતીય જનતા પાર્ટીમાં રાજ્ય પ્રવક્તા તેમજ મહાસચિવ બન્યા.
  • 2011: તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા.
  • 2006: તેઓને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2005: તેઓને ગૃહમંત્રાલયમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2004: તેઓને ડિબ્રુગઢ ચૂંટણી ક્ષેત્ર ખાતેથી ૧૪મી લોકસભાના સંસદ સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા.
  • 2001: મોરન વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.
  • 1996-2000: ઉત્તરપૂર્વ છાત્ર સંગઠનના અધ્યક્ષ રહ્યા.
  • 1992-1999: સર્બાનંદ સોનોવાલ અખિલ અસમ છાત્ર સંઘના અધ્યક્ષ બન્યા.૧૯૯૯ સુધી તેઓએ આ પદ પર રહી સેવા કરી.

સરબાનંદ સોનોવાલ ની સિદ્ધિઓ

તેમણે વર્ષ 2005માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાંથી વિવાદિત ગેરકાયદે સ્થાનાંતરણ અધિનિયમ,1983 ને નાબૂદ કરાવ્યો.તેઓએ બ્રહ્મપુત્ર તેમજ લોહિત નદી પર ભારતનો સૌથી લાંબો ઢોલ-સદીયા પુલ બનાવી અરુણાચલ પ્રદેશ તેમજ સમગ્ર પૂર્વોત્તરમાં નવી આર્થિક ક્રાંતિની શરૂઆત કરી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+