Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોમનાથ ભારતી

સોમનાથ ભારતી
એક વકિલ તરીકે સોમાનાથ ભારતી દિલ્હી સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સોમનાથ ભારતી દિલ્હી રાજ્ય વિધાનસભા ચૂંટણી 2013માં માલવીય નગર મત વિસ્તારથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને 2013થી 14 સુધી દિલ્હી સરકારમાં કાયદા, પર્યટન, વહીવટી સુધારા કલા અને સંસ્કૃતિ મંત્રી રહ્યા, આ સમયે તેમણે આમ સરકારમાંથી રાજીનામું આપી દીધુ.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

સોમનાથ ભારતી જીવનચરિત્ર

એક વકિલ તરીકે સોમાનાથ ભારતી દિલ્હી સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સોમનાથ ભારતી દિલ્હી રાજ્ય વિધાનસભા ચૂંટણી 2013માં માલવીય નગર મત વિસ્તારથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને 2013થી 14 સુધી દિલ્હી સરકારમાં કાયદા, પર્યટન, વહીવટી સુધારા કલા અને સંસ્કૃતિ મંત્રી રહ્યા, આ સમયે તેમણે આમ સરકારમાંથી રાજીનામું આપી દીધુ. સોમનાથ ભારતી પર તેમના પત્નીના આરોપ પર ઘરેલું દુર્વ્યવહારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પત્નીનો આરોપ હતો કે તેમને ઘણા લાંબા સમયથી યાતનાઓ અપાઈ રહી હતી.

વધુ વાંચો

સોમનાથ ભારતી અંગત જીવન

આખું નામ સોમનાથ ભારતી
જન્મતારીખ 10 May 1974 (ઉમર 51)
જન્મસ્થળ નવાદા
પાર્ટીનું નામ Aam Aadmi Party
ભણતર Post Graduate
વ્યવસાય રાજનેતા અને વકિલ
પિતાનું નામ સીતારામ ભારતી
માતાનું નામ મનોરમા રાની ભારતી
જીવનસાથીનું નામ લિપિકા મિત્રા
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://somnathbharti.com/

સોમનાથ ભારતી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹2.09 CRORE
સંપત્તિ
₹2.24 CRORE
જવાબદારીઓ
₹15.07 LAKHS

સોમનાથ ભારતી વિશે રસપ્રદ તથ્યો

2010-2013 દરમિયાન સોમનાથ ભારતી, દિલ્હી હાઇકોર્ટમાં ત્રણ વખત જાહેર હિતની અરજી દ્વારા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમના અધિકારના બંધનકર્તા જોગવાઈને ધ્યાનમાં રાખીને હોમસ્કૂલ્ડ બાળકો અને વૈકલ્પિક શિક્ષણ પ્રણાલીને લઈ સમાચારમાં હતા.

સોમનાથ ભારતી ની રાજકીય સમયરેખા

  • 2014 : ફેબ્રુઆરી 2014માં ભારતીએ પોતાનું પદ છોડી દીધુ, કારણ કે તે સમયે અરવિંદ કેજરીવાલની સરકારે જન લોકપાલ બિલ બનાવવામાં નિષ્ફળતા બદલ રાજીનામું આપ્યુ હતુ.
  • 2013 : સોમનાથ ભારતીએ દિલ્હી માલવીય નગર મતવિસ્તારથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી. તેમણે ભાજપના આરતી મેહરા અને કોંગ્રેસ નેતા કિરણ વાલિયાને હરાવ્યા. તેમણે દિલ્હી સરકારના કાયદા,, પર્યટન, વહીવટી સુધારા, કલા અને સંસ્કૃતિ વિભાગ સંભાળ્યો.
  • 2012 : ભારતી કપિલ સિબ્બલ વિરુદ્ધ અભિયાનમાં શામેલ થયા. સિબ્બલ પર આરોપ હતો કે, તેમણે ભારતીય ટેક્નોલોજી સંસ્થાનમાં પ્રવેશ માટે જેઈઈ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો છે.

અગાઉનો ઇતિહાસ

  • 2008: સોમનાથ ભારતીએ આઈઆઈટી દિલ્હી સેનેટર તરીકે સેવા આપી હતી. આ સાથે જ તેમણે દિલ્હી સ્થિત આઈટી ફર્મ મૈડગેન સોલ્યુશન્સનું પણ સંચાલન ચાલુ રાખ્યુ.
  • 2007: ભારતીને આઈઆઈટી દિલ્હી એલ્યુમની એસોસિએશનના સચિવ નિયક્ત કરવામાં આવ્યા અને તેમણે 2007-8 અને 2011 સુધી તેનો પદભાર સંભાળ્યો.

સોમનાથ ભારતી ની સિદ્ધિઓ

2010-2013 દરમિયાન સોમનાથ ભારતી, દિલ્હી હાઇકોર્ટમાં ત્રણ વખત જાહેર હિતની અરજી દ્વારા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમના અધિકારના બંધનકર્તા જોગવાઈને ધ્યાનમાં રાખીને હોમસ્કૂલ્ડ બાળકો અને વૈકલ્પિક શિક્ષણ પ્રણાલીને લઈ સમાચારમાં હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+