Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુખબીર સિંહ બાદલ

સુખબીર સિંહ બાદલ
એક શીખ રાજનૈતિક દળ શિરોમણી અકાલી દળના એક પ્રસિદ્ધ નેતા અને અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે 2009-10થી પંજાબના ઉપમુખ્યમંત્રી તરીકે કામ કર્યુ છે. તેઓ પ્રકાશ સિંહ બાદલના પુત્ર છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

સુખબીર સિંહ બાદલ જીવનચરિત્ર

એક શીખ રાજનૈતિક દળ શિરોમણી અકાલી દળના એક પ્રસિદ્ધ નેતા અને અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે 2009-10થી પંજાબના ઉપમુખ્યમંત્રી તરીકે કામ કર્યુ છે. તેઓ પ્રકાશ સિંહ બાદલના પુત્ર છે. જે પંજાબના એક શાસક મુખ્યમંત્રી રહ્યા છે. તેમણે લૉરેસ સ્કૂલ, સનવાર અને 1980-1984થી પંજાબ
વિશ્વવિદ્યાલય ચંદીગઢથી ઉચ્ચ અધ્યયન અને કેલિફોર્નિયા સ્ટેટ યુનિ, લૉસ એજિલસ, સંયુક્ત રાજ્ય
અમેરિકાથી એમબીએથી શિક્ષણ મેળવ્યુ છે.

વધુ વાંચો

સુખબીર સિંહ બાદલ અંગત જીવન

આખું નામ સુખબીર સિંહ બાદલ
જન્મતારીખ 09 Jul 1962 (ઉમર 63)
જન્મસ્થળ ફરિદકોટ, પંજાબ
પાર્ટીનું નામ Shiromani Akali Dal
ભણતર Post Graduate
વ્યવસાય રાજનેતા અને ખેડૂત
પિતાનું નામ પ્રકાશસિંહ બાદલ
માતાનું નામ સુરિન્દર કૌર બાદલ
જીવનસાથીનું નામ હરસિમરત કૌર બાદલ
જીવનસાથીનો વ્યવસાય કેબિનેટ પ્રધાન ફૂડ એન્ડ પ્રોસેસીંગ (ભારત સરકાર)
સંતાન 1 પુત્ર 2 પુત્રી
ધર્મ શીખ

સુખબીર સિંહ બાદલ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹135.69 CRORE
સંપત્તિ
₹202.64 CRORE
જવાબદારીઓ
₹66.95 CRORE

સુખબીર સિંહ બાદલ વિશે રસપ્રદ તથ્યો

સુખબીર સિંહ બાદલ 11 મી અને 12 મી લોકસભાના સભ્ય રહ્યા છે, જે તેમના જન્મ સ્થળ ફરિદકોટનું પ્રતિનિધિત્વ કરે છે. 1998-1999 દરમિયાન તેઓ વાજપેયી મંત્રાલયમાં ઉદ્યોગ રાજ્ય પ્રધાન હતા. 2001 થી 2004 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા અને 14 મી લોકસભા કાર્યકાળ માટે ફરિદકોટમાંથી ફરીથી ચૂંટાયા હતા. સુખબીર સિંહ બાદલે તેમના પિતાના નેતૃત્વમાં પંજાબના ઉપમુખ્યમંત્રી તરીકે સેવા આપી છે.

સુખબીર સિંહ બાદલ ની રાજકીય સમયરેખા

  • 2017 : સુખબીર સિંહે જલાલાબાદથી ચૂંટણી લડી અને આમ આદમી પાર્ટીના ભગવંત સિંહ માનને હરાવ્યા.
  • 2009 : તેમણે જલાલાબાદ વિધાનસભા ક્ષેત્રથી ઉપચૂંટણી જીતી અને તેમણે ફરી ઓગસ્ટ 2009માં ઉપમુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2009 : તેમણે પંજાબના ઉપમુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ સમયે પંજાબ વિધાનસભાના સભ્ય ન્હોતા. વિવાદોને કારણે તેમણે છ મહિના બાદ આ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.
  • 2008 : તેઓ શિરોમણી અકાલી દળના પ્રમુખ બન્યા.
  • 2004 : 14 મી લોકસભામાં તેઓ ફરિદકોટ મતદારક્ષેત્રના સાંસદ તરીકે ફરી ચૂંટાયા હતા.
  • 2001 : તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે 2001થી 2004 સુધી રાજ્યની સેવા કરી.
  • 1998 : અટલ બિહારી વાજપેયી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન તેમને ઉદ્યોગના રાજ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે લગભગ એક વર્ષ માટે આ પદે સેવા આપી હતી.
  • 1998 : 12 મી લોકસભામાં ફરિદકોટ મતદાનક્ષેત્રથી તેઓ સાંસદ તરીકે ફરી ચૂંટાયા હતા.
  • 1996 : ફરિદકોટ મતદાનક્ષેત્રથી 11 મી લોકશાભામાં સુખબીર સિંહ બાદલ સંસદના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

સુખબીર સિંહ બાદલ ની સિદ્ધિઓ

2012 પંજાબ ચૂંટણીમાં અકાલી દળ-ભાજપની સંયુક્ત જીતમાં જલાલાબાદથી સુખબીર સિંહ બાદલ ફરી ચૂંટાયા હતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે તેમના પદે જાળવાઈ રહ્યા હતા.

પંજાબ અને પંજાબમાં સુખબીર સિંહ દ્વારા પ્રસ્તાવિત તમામ અવસરોનું પ્રદર્શન કરવા માટે
રોકાણકારો અને વેપારી નેતાઓ સુધી પહોંચવા માટે પ્રગતિશીલ પંજાબ રોકાણકારો સમિટનું આયોજન કર્યું હતું.

મોહાલી હવાઇમથક સુખબીર સિંહ બાદલના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાં ફેરવાયુ છે, જેણે શારજાહ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાણ ભરી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+