Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સન્ની દેઓલ

સન્ની દેઓલ
બોલીવુડના ધરમેન્દ્રના પુત્ર, સની દેઓલે 1980 ના દાયકામાં થિયેટર ક્ષેત્રે પોતાના કેરિયરની શરૂઆત કરી અને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક તરીકે નામના મેળવી. 1983 માં પોતાની કારકીર્દિની શરૂઆતથી, તેમણે ઉપરા ઉપરી હિટ ફિલ્મો આપી અને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી સફળ તારલાઓમાંના એક તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યુ.
By Rashmi | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

સન્ની દેઓલ જીવનચરિત્ર

બોલીવુડના ધરમેન્દ્રના પુત્ર, સની દેઓલે 1980 ના દાયકામાં થિયેટર ક્ષેત્રે પોતાના કેરિયરની શરૂઆત કરી અને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક તરીકે નામના મેળવી. 1983 માં પોતાની કારકીર્દિની શરૂઆતથી, તેમણે ઉપરા ઉપરી હિટ ફિલ્મો આપી અને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી સફળ તારલાઓમાંના એક તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યુ. ત્રણ દાયકા સુધી તેમણે અનેક હિટ ફિલ્મો આપી પુરસ્કારો જીત્યા છે અને અગ્રણી એક્શન સ્ટારની હરોળમાં આગળ રહ્યા છેે. હવે, તેઓ બીજેપીના ઉમેદવાર તરીકે રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તૈયારીમાં છે અને પંજાબમાં આગામી ચૂંટણી લડવાની અપેક્ષા છે.

વધુ વાંચો

સન્ની દેઓલ અંગત જીવન

આખું નામ સન્ની દેઓલ
જન્મતારીખ 19 Oct 1956 (ઉમર 69)
જન્મસ્થળ સહનેવાલ, પંજાબ, ભારત
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર
વ્યવસાય અભિનેતા
પિતાનું નામ ધરમેન્દ્ર
માતાનું નામ પ્રકાશ કૌર
જીવનસાથીનું નામ પૂજા દેઓલ
સંતાન 2 પુત્ર
ધર્મ શીખ

સન્ની દેઓલ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹33.73 CRORE
સંપત્તિ
₹87.19 CRORE
જવાબદારીઓ
₹53.46 CRORE

સન્ની દેઓલ વિશે રસપ્રદ તથ્યો

તેમના પિતા ધર્મેન્દ્રએ 2004 માં રાજસ્થાનમાં થોડો સમય સુધી સેવા આપી, જ્યારે તેઓ રાજસ્થાનના બિકાનેર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.

તેમની સાવકી માતા હેમા માલિની મથુરા બેઠક પરથી ચૂંટણી લડશે.

ભારતના # મીટુ ચળવળ સામે વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે તેઓ વિવાદમાં ઘેરાયા હતા.

સન્ની દેઓલ ની રાજકીય સમયરેખા

  • 2019 : તેઓ ગુરદાસપુર અથવા ચંદીગઢમાંથી આગામી લોકસભાની ચૂંટણી લડે તેવી અપેક્ષા છે.

અગાઉનો ઇતિહાસ

  • 1983: બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

સન્ની દેઓલ ની સિદ્ધિઓ

તેમણે અનેક ફિલ્મ ફેયર અવોર્ડ જીત્યા છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+