ભારતીય સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વૈશ્વક સરેરાશ કરતાં ઘણું ઓછું છે. સરકાર અને સંસદમાં મહિલા પ્રતિનિધિત્વના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ભારતનો 148મો ક્રમ છે. 542 સભ્યોવાળી લોકસભામાંથી 11.8 ટકા (64 સાંસદો) મહિલા છે જ્યારે 245 સભ્યોવાળી રાજ્યસભામાંથી 11 ટકા (27 સાંસદ) મહિલા પ્રતિનિધિઓ છે. વૈશ્વિક સરેરાશ 20-25 ટકા છે. નિર્મલા સિતારમણ, સુષ્મા સ્વરાજ અને સ્મૃતિ ઈરાની સહિત મોદી કેબિનેટમાં કેટલીક અગ્રણી મહિલા પ્રધાનો છે. તાજેતરની સરકારે મહિલાઓને અતિ મહત્વનો અગ્રણી પોર્ટફોલિયો આપ્યો છે જે સતત તેમની ક્ષમતા દર્શાવે છે. અહીં જુઓ દેશની કેટલીક અગ્રણી મહિલા રાજકારણીઓની યાદી.
રાજકારણીનું નામ | પાર્ટી |
---|---|
ઠાકોર ગેનીબેન નાગજી
ઉમર: 48 વર્ષ
|
Indian National Congress |
નગમા
ઉમર: 49 વર્ષ
|
Indian National Congress |
સોનિયા ગાંધી
ઉમર: 77 વર્ષ
|
Indian National Congress |
સીમા મોહિલે
ઉમર: 58 વર્ષ
|
Bharatiya Janta Party |
સ્મૃતિ જુબિન ઇરાની
ઉમર: 48 વર્ષ
|
Bharatiya Janta Party |
રાજકારણીનું નામ | પાર્ટી |
---|---|
સુમનબેન ચૌહાણ
Age: 58 years
|
Bharatiya Janta Party |
સુપ્રિયા સુલે
Age: 54 years
|
Nationalist Congress Party |
સંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલ
Age: 47 years
|
Bharatiya Janta Party |
ભારતીબેન ધીરુભાઈ શિયાળ
Age: 60 years
|
Bharatiya Janta Party |
ગીતાબા જયરાજસિંહ જાડેજા
Age: 56 years
|
Bharatiya Janta Party |
ડૉ નિમાબેન ભાવેશભાઈ આચાર્ય
Age: 76 years
|
Bharatiya Janta Party |
અનુપ્રિયા સિંહ પટેલ
Age: 42 years
|
Apna Dal (soneylal) |
અરેઠીયા સંતોકબેન બચુભાઈ
Age: 59 years
|
Indian National Congress |
અલકા લાંબા
Age: 48 years
|
Indian National Congress |
શોભા કરંદલાજે
Age: 57 years
|
Bharatiya Janta Party |
શ્રેયાંસી સિંહ
Age: 32 years
|
Bharatiya Janta Party |
શ્રીમતિ મિનાક્ષી લેખી
Age: 56 years
|
Bharatiya Janta Party |
શ્રીમતિ કિરણ ખેર
Age: 54 years
|
Bharatiya Janta Party |
મેનકા સંજય ગાંધી
Age: 67 years
|
Bharatiya Janta Party |
મીસા ભારતી
Age: 47 years
|
Rashtriya Janata Dal |
Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.